1 option
Āgano ajampo : Godharākāṇḍanī āgamānthī ūṭhelī saṃvedanāsabhara navalakathā / Jyoti Unaḍakaṭa = Aagno ajampo : novel / written by Jyoti Unadkat.
આગનો અજંપો : ગોધરાકાંડની આગમાંથી ઊઠેલી સંવેદનાસભર નવલકથા જ્યોતિ ઉનડકટ = Aagno ajampo : novel / written by Jyoti Unadkat.
LIBRA PK1859.U43 A66 2023
Available from offsite location
- Format:
- Book
- Author/Creator:
- Unaḍakaṭa, Jyoti, author.
- Language:
- Gujarati
- Subjects (All):
- Riots--India--Gujarat--Fiction.
- Riots.
- Communalism--India--Gujarat--Fiction.
- Communalism.
- India--Gujarat.
- Genre:
- Gujarati fiction.
- Fiction
- Fiction.
- Novels.
- Physical Description:
- 246 pages : illustrations (black and white) ; 22 cm
- Edition:
- Prathama āvr̥tti.
- પ્રથમ આવૃત્તિ.
- Other Title:
- Aagno ajampo
- Place of Publication:
- Ahmedabad : Āra. Āra. Śeṭha, 2023.
- Ahmedabad : આર. આર. શેઠ, 2023.
- Language Note:
- In Gujarati.
- Summary:
- Novel based on on the tragic account of Godhra carnage in Gujarat, India.
- "'આગનો અજંપો' ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊઠેલી એવી નવલકથા છે જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદનાથી માંડીને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે. આ કથાનું દરેક પાત્ર સંપૂર્ણતા સાથે જીવે છે. અહીં એક એવી સંવેદનાસભર સફર છે, જેની પીડા - ખુશી તમને ક્યાંક તો સ્પર્શી જ જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે જાવ એ ફિલૉસૉફીમાં જીવતું એકેએક પાત્ર તમારી અંદર પણ ક્યાંક ધબકવા લાગશે. વાચકને હળવાશથી દોરી જતી આ કથા એક રોમાંચક લયમાં વહ્યા કરે છે અને કથાના ટર્ન અને ટ્વિસ્ટ આંચકાઓ આપતાં રહે છે. સંબંધોનું સત્ત્વ આંખના ખૂણા ભીના કરે છે. એક કથામાં હોવાં જોઈએ એવાં તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. ગુજરાતી સાહિત્યમાં એક અલગ અંદાજ, નવો મિજાજ અને રોમાંચક વાત કહેતી આ કથા તમામ ચાહકોને ગમશે જ એવી શ્રદ્ધા છે"-- Provided by the publisher.
- ISBN:
- 9788119132874
- 8119132874
- OCLC:
- 1402744013
The Penn Libraries is committed to describing library materials using current, accurate, and responsible language. If you discover outdated or inaccurate language, please fill out this feedback form to report it and suggest alternative language.