1 option
Dhāgā lohīnā kācā : nātā prītanā sācā / Harīśa Va. Pañcāla "Hr̥daya".
ધાગા લોહીના કાચા : નાતા પ્રીતના સાચા હરીશ વ. પંચાલ "હૃદય".
LIBRA PK1859.H73 D53 2022
Available from offsite location
- Format:
- Book
- Author/Creator:
- Hr̥daya, Harīśa Va. Pañcāla, author.
- હૃદય, હરીશ વ. પંચાલ, author.
- Language:
- Gujarati
- Subjects (All):
- Man-woman relationships--Fiction.
- Man-woman relationships.
- Married people--Fiction.
- Married people.
- Genre:
- Romance fiction.
- Novels.
- Physical Description:
- 587 pages ; 22 cm
- Edition:
- Prathama āvr̥tti.
- પ્રથમ આવૃત્તિ.
- Distribution:
- Amadāvāda : Vikretā, Ḍivāīna Pablikeśansa
- અમદાવાદ : વિક્રેતા ડિવાઈન પબ્લિકેશન્સ
- Other Title:
- Nātā prītanā sācā
- નાતા પ્રીતના સાચા
- Place of Publication:
- Amadāvāda : Harīśa Va. Pañcāla, 2022.
- અમદાવાદ : હરીશ વ. પંચાલ, 2022.
- Language Note:
- In Gujarati.
- Summary:
- Life begins after birth. From a zero-like point the body is formed from which the young man and the young woman come. The youth is a man and the girl is a housewife. The couple's marriage journey begins after they got together. Families, societies and sects created from children, youths, couples incarnated on the earth, the vibrations awakened from the thoughts, speech, and practices arising during the life journey of all of them, the sensations, joy, happiness, sorrow and pains created from those vibrations of human relations, those vibrations and poems and novels are a style that feels in the senses and emerges from words, sentences and phrases. When these poems, novels emerge from the heart into pages or books, a poet, a writer is born. Everyone has something to say, to complain, to open their hearts, to pour out their sorrows. These grievances, sufferings find a suitable medium. It is said that "God sends the Guru when the disciple is ready", thus a poet sends a writer to express the pain of the suffering. Throughout the journey of life, marriage, friendship, the wounded, stories are born out of the sorrows of the world and society. Those whom God has sent with hearts full of emotion, compassion, and selfless love, write down such sorrows in books. Such books, novels, are the means through which the values of life are understood and the path of morality is followed. Through such a novel "Thread of Blood, Nata Preetna Sacha", the author is touching the hearts of the entire readership: "It would be better to weave me through my novel and its living characters, through my own story than to introduce myself". He has written this novel which presents the ups and downs of 'human relations' keeping in view the feelings felt by the vision of a 'seer' and the pains arising due to the happenings in the society in the life journey of the travelers he came in contact with during his own life journey. -- Cataloger's translation.
- જન્મ પછી જીવનની શરૂઆત થાય છે. શૂન્ય જેવા બિંદુમાંથી શરીર બંધાય છે જેમાંથી યુવક અને યુવતી. યુવક એ પુરુષ અને યુવતી એ ગૃહિણી. એ બેઉ સા ભેગા થયા પછીની સફર તે દંપતીનું દાંપત્ય. પૃથ્વી ઉપર અવતરિત બાળકો, યુવાનો, દંપતીઓથી સર્જાયેલાં કુટુંબો, સમાજો અને સંપ્રદાયો, એ સહુની જીવન સફર દરમ્યાન ઉદ્દભવેલા વિચારો, વાણી, અને વ્યવહારમાં થી જાગેલાં સ્પંદનો માનવસંબંધોના એ સ્પંદનોમાંથી સર્જાયેલી સંવેદનાઓ, હર્ષ, ઉલ્લાસ, સુખ દુ:ખ અને વ્યથાઓ, એ સ્પંદનો અને સંવેદનાઓમાં મહેસૂસ થતી અને શબ્દો, વાક્યો તથા વિધાનો ઉભરતી શૈલી તે કવિતાઓ અને નવલકથાઓ. આ કવિતાઓ, નવલક્થાઓ જ્યારે હૈયામાં થી સર્જા પૃષ્ઠો અથવા પુસ્તકોમાં પ્રગટે છે ત્યારે કવિનો, લેખનો જન્મ થાય છે. સહુને કંઇક કહેવું છે, ફરિયાદ કર હૈયું ખોલવું છે, સંતમ વેદનાઓને વરસવું છે. આ ફરિયાદો, વેદનાઓ યોગ્ય માધ્યમ શોધે છે. કહેવાયું "શિષ્ય તૈયાર હોય ત્યારે ઇશ્વર ગુરુ ને મોકલે છે", એવી રીતે દુ:ખિયાઓના દર્દને વાચા આપવા કોઇ કવિ લેખકને મોકલે છે. જીવનની, દામ્પત્યની, મિત્રતાની, ઘાયલોની સફર દરમ્યાન, સંસાર અને સમાજ વેરાયેલી વ્યથાઓ માં થી વાર્તાઓ જન્મે છે. ઇશ્વરે લાગણી, અનુકંપા, અને નિ:સ્વાર્થ પ્રેમ ભર્યા હૈયાં લઇ જેમને મોકલ્યા છે તેઓ આવી વ્યથાઓને પુસ્તકોમાં સમેટે છે. આવાં પુસ્તકો, નવલકથાઓ, એવાં માધ્ય છે જેમાંથી જીવનના મૂલ્યો સમજાતાં હોય અને નીતિમત્તાના કેડી સાંપડતી હોય. આવી એક નવલ "ધાગા લોહીના કાચા, નાતા પ્રીતના સાચા", દ્વારા સહુ વાચકગણનાં હૈયાંનો સ્પર્શ લેખક કરી રહ્યા છે: " પોતે મારો પરિચય આપું એ કરતાં મારી નવલકથા અને એનાં જીવંત પાત્રો, પોતાની કથની દ્વારા મને વણી એ યોગ્ય રહેશે". એમની પોતાની જીવન સફર દરમ્યાન સંપર્કમાં આવેલા રાહ્કરોની જીવન યાત્રામાં 'દ્રષ્ટા'ની દ્રષ્ટિથી મહેસૂસ થયેલી અનુભૂતિઓ અને સમાજમાં બની રહેલી ઘટનાઓને કારણે ઉદ્ભવ વ્યથાઓને નજરમાં રાખીને 'માનવ સંબંધો'ના ઉતાર-ચઢાવને રજૂ કરતી આ નવલકથા એમણે લખી છે.
- Notes:
- Novel.
- ISBN:
- 9789390796571
- 9390796571
- OCLC:
- 1373596722
The Penn Libraries is committed to describing library materials using current, accurate, and responsible language. If you discover outdated or inaccurate language, please fill out this feedback form to report it and suggest alternative language.